બજાર » સમાચાર » બજાર

એચડીએફસી બેન્ક માંથી સુખથાન્કરનું રાજીનામું

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 18:34  |  સ્ત્રોત : CNBC-Bajar

એચડીએફસી બેન્કના ડેપ્યુટી એમડી પદ પરથી પરેશ સુખથાન્કરે રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું 3 મહિના બાદ અમલમાં આવશે. તમને જણાવી દઇએ કે 1994માં જ્યારે એચડીએફસી બેન્ક શરૂ થઇ ત્યારથી પરેશ સુખથાન્કર બેન્ક સાથે જોડાયેલા છે. માર્ચ 2017માં જ તેમને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદ પરથી ડેપ્યુટી એમડીનું પદ આપવામાં આવ્યું.