બજાર » સમાચાર » બજાર

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો આપ્યો

ના રોજ પ્રકાશિત Fri, 14, 2020 પર 13:51  |  સ્ત્રોત : CNBC-Bajar

AGR મામલે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓનો મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અવમાનના અંતર્ગત ટેલિકોમ કંપનીઓ પર મોટી કાર્વયવાહીના નિર્દેશ આપ્યા છે.


ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો આપ્યો છે. AGR મામલે ટેલિકોમ કંપનીઓ પર કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટ અવમાનના હેઠળ કાર્યવાહી કરશે. ટેલિકોમ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરને કારણ બતાવો નોટિસ મોકલી છે.


ટેલિકોમ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરે 17 માર્ચે કોર્ટ સમક્ષ હાજર થવું પડશે. ટેલિકોમ કંપનીઓએ તેમના જવાબ દાખલ કરવા પડશે. સુપ્રીમ કોર્ટે 1 કલાકની અંદર ટેલિકોમ વિભાગને તેમનો આદેશ પરત ખેચવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ડેસ્ક ઓફિસર વિરુદ્ધ પણ સમન જાહેર કર્યુ છે.