બજાર » સમાચાર » બજાર

ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટની રાહત

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 17:23  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને રાહત આપી છે. ગુજરાત રમખાણોમાં ધાર્મિક સ્થળોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા અંગે ઈસ્લામીક રિલિફ સેન્ટર દ્વારા પુનઃ વિચારણા કરવાની અરજી સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી.