બજાર » સમાચાર » બજાર

સુરત: પલસાણામાં લાગેલી આગ પર કાબુ મેળવાયો

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 17:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતના પલસાણા કાલાઘોડા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ લાગતાં દોડધામ. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ. આગના કારણે લાખોના નુકસાનની શક્યતા.