બજાર » સમાચાર » બજાર

સુરત: હીરાની પેઢીના ઉઠામણાનો મામલો

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:36  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતના કતારગામ કેસરબા માર્કેટ હીરા પેઢીના ઉઠમણાંનો 125 કરોડનો આંક હવે 300 કરોડે પહોંચ્યો. છેલ્લા એક વર્ષથી લેણદારો ધક્કા ખાઈ રહ્યા છે. તો કારખાનાના કારીગરોને પણ પગાર નથી ચૂકવાયો.