બજાર » સમાચાર » બજાર

સુરત: પાંડેસરા આગ કાબૂમાં

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી. સુરતના પાંડેસરામાં જીઆઈડીસીમાં આવેલા એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી. બોઇલરમાં બ્લાસ્ટ થતા આ આગની ઘટના બની. આગ લાગતા ઘટના સ્થળથી 2 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડા દેખાયા હતા. ત્યારે 23 ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. ઘટનામાં કોઇ જાનહાની નહીં હોવાનું સામે આવ્યું છે.