બજાર » સમાચાર » બજાર

સુરત: ડુપ્લીકેટ જીન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતના લંબે હનુમાન રોડ પરથી ડુપ્લીકેટ જીન્સ બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો. M2M બ્યુટીકમાં પોલીસે રેડ કરી ડુપ્લેકેટ જીન્સ બનાવવાનો જથ્થો ઝડપી પાડ્યો. આરોપીઓ Levis કંપનીનો લોગો અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરી જીન્સ બનાવતા હતા.