બજાર » સમાચાર » બજાર

સુરત આરટીઓની સ્કૂલવાન ચાલકો સામે તવાઈ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

આ તરફ સુરત આરટીઓએ સ્કૂલવાન ચાલકો સામે તવાઈ બોલાવી છે. કતારગામમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જેમાં નિયમોનો ભંગ કરતા 15થી વધુ સ્કૂલવાન ચાલકો ઝડપાયા. જેમની સામે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.