બજાર » સમાચાર » બજાર

સુરત: વિદ્યાર્થીઓને LC આપી દેવાતા હોબાળો

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 17:18  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતની એસ.ડી. જૈન સ્કૂલમાં વિદ્યાર્થીઓને એલસી આપી દેવાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વાલીઓ દ્વારા સ્કૂલની બહાર હોબાળો કરવામાં આવ્યો. વાલીઓ દ્વારા હોબાળો વધી જતા સ્કૂલ દ્વારા દરવાજો બંધ કરી દેવામાં આવ્યો અને વાલીઓએ દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો.