બજાર » સમાચાર » બજાર

રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો. પ્રિ મોન્સૂન કામગીરી મુદ્દે વિપક્ષે સવાલો કર્યા. બેનરો બતાવી વિપક્ષે સુત્રોચ્ચારો કર્યા. શહેરના ગરનાળામાં પાણી ભરાવાનો મુદ્દો ઉઠ્યો


રાજકોટ સામાન્ય સભામાં મારામારીના દ્રશ્યો સર્જાયા. પ્રિમોન્સૂનની કામગીરી અંગે વિપક્ષે સવાલો કર્યા બાદ કોંગ્રેસના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પોલીસ દાદાગીરી કરતી હોવાનો કોંગ્રેસ કોર્પોરેટરનો આક્ષેપ.