બજાર » સમાચાર » બજાર

રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકારે આપી રાહત

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 17:02  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી રાહતના સમાચાર છે. નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોને લઈને મોટું નિવેદન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર તરફથી સહાયમાં વિલંબ થશે, તો રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે આવશે. રાજ્ય સરકાર ખેડૂતોને વગચાળાનું વ્યાજ ચુકવશે. જે માટે સરકાર સજ્જ છે.