બજાર » સમાચાર » બજાર

માત્ર 24 કલાકમાં ટેક્સ રિફંડ!

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 18:22  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારે હવે ટેક્સ રિફંડ માટે લાંબી રાહ નહીં જોવી પડે. રિટર્ન ભરવાના 24 કલાકની અંદર જ રિફંડ તમારા ખાતામાં આવી જશે.


વેરિફાઇડ ટેક્સપેયર્સને 24 કલાકમાં રિફંડ શક્ય છે. આવકવેરા કરદાતાઓની ગ્રેડિંગ વિભાગ કરશે. ટ્વીટરની જેમ ટેક્સપેયર્સ વેરિફાઇડ કરવામાં આવશે. વગર ખરાબ ઇતિહાસના ટેક્સપેયર્સ એક ક્લિકમાં રિફંડ મેળવી શકશે. પહેલા તબક્કામાં સિંગલ ઇનકમ સોર્સ ધરાવનારને સુવિધા છે. નવી સિસ્ટમ 18 મહિનાની અંદર તૈયાર થઇ જશે. ઇન્ફોસિસ નવી સિસ્ટમ તૈયાર કરી રહી છે.