બજાર » સમાચાર » બજાર

ટેકસટાઇલ-ગાર્મેન્ટ પર ટેકસ નહી!

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 14:39  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેકસટાઇલ અને ગાર્મેન્ટ પર કોઇ ટેકસ નહી લાગે. સીએનબીસી- બજારને મળેલી એકઝકલુઝિવ જાણકારી પ્રમાણે કેબિનેટમાં આ મામલે પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે.


કેન્દ્ર- રાજય પર લાગનારા ટેકસમાં છૂટ મળી શકે છે. ટેકસટાઇલ-ગાર્મેન્ટ પર લાગુ ટેકસ પરત કરાશે. ટેકસટાઇલ-ગાર્મેન્ટ પર લાગુ જીએસટી પણ રીફન્ડ થશે. ટેકસમાં છૂટ માટે સરકારે નવી સ્કીમ તૈયાર કરી છે. સ્કીમના મુદ્દાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.


સ્કીમને જલ્દી કેબિનેટથી મંજૂરી આપવામાં આવશે. નવી સ્કીમ બાદ સેકટરને મળતી છૂટ 2.1 ટકા વધી જશે. હાલમાં ડયુટી ડ્રો બેન્ક હેઠળ ગાર્મેન્ટ પર 5.2 ટાકની છૂટ મળે છે. હાલ એમઈઆઈએસ હેઠળ 4 ટકાની છૂટ મળે છે.