બજાર » સમાચાર » બજાર

ટીમ ઇન્ડિયાએ રાજકોટમાં કરી જીતની ઉજવણી

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 17:00  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે થયેલી જીતની ઉજવણી કરી. મેન ઓફ ધ મેચ અને કેપટન રોહિત શર્મા તેમજ શિખર ધવન કેક કટિંગ કરી જીતની ઉજવણી કરી. ઉલ્લેખનિય છે કે ગઇ કાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયેલી બીજી ટી-2૦ મેચમાં ભારતની 8 વિકેટથી શાનદાર જીત થઇ છે. મેચમાં રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ દર્શકોને ખુશ ખુશાલ કર્યા હતા.