બજાર » સમાચાર » બજાર

રાજ્યમાં નકલી દૂધ વેચાતુ હોવાનો અલ્પેશનો આરોપ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં ડૂપ્લીકેટ દૂધ વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે કર્યો છે. કોંગ્રેસ દ્વારા ડૂપ્લીકેટ દૂધનું વેચાણ ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવામાં આવી રહ્યુ હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરે સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરે તેવી માગ કરવામાં આવી છે.