બજાર » સમાચાર » બજાર

વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપવામાં આવી

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 12:10  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપવામાં આવી. નિર્ણયમાં કહ્યુ છે કે મંદિર બનાવાની જવાબદારી ટ્રસ્ટની રહેશે. કેંદ્ર સરકાર 3 મહીનામાં એક ટ્રસ્ટ બનાવશે. વિવાદિત જમીન હિંદુઓની શર્તોની સાથે મળશે. સુન્ની વક્ફ બોર્ડને 5 એકડ જમીન આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે વિવાદિત જમીન હિંદુઓને શર્તોની સાથે મળશે. સુન્ની વક્ફ બોર્ડને 5 એકડ જમીન આપવામાં આવશે. તેના માટે ક્રેંદ્ર સરકાર એક ટ્રસ્ટનું ગઠન કરશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે હિંદુઓને શર્તોની સાથે જમીન આપવામાં આવશે. જ્યારે મસ્જિદ બનાવા માટે અલગ જમીન આપવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યુ કે મુસ્લિમ પક્ષને અલગ જમીન આપવામાં આવશે.

સીજેઆઈ રંજન ગોગાઈએ કહ્યુ કે મસ્જિદ પૂરી રીતે ઈસ્લામિક નથી. તેના સિવાય મસ્જિદ ઈસ્લામિક માન્યતા પર આધારિત નથી. જ્યારે હિંદુ પક્ષ ત્યાં સીતાની રસોઈ દાવા કરે છે. જો કે સુન્ની વક્ફ બોર્ડના દાવાનો વિચાર યોગ્ય છે.

પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આસ્થા અને વિશ્વાસના આધાર પર નિર્ણય નહીં લેશે. ખાલી આસ્થા પર જમીનના માલિકાના હકનો નિર્ણય નહીં કરવામાં આવે છે.

તેમણે કહ્યુ કે આસ્થા પર નિર્ણય ન્યાયિક તપાસના દાયરાથી બાહર છે. યહ સ્પષ્ટ છે કે મંદિર અને મસ્જિદ નિર્માણમાં 400 વર્ષનું અંતર છે.

આજે આઝાદ ભારતની સૌથી ચર્ચિત મુકદમાનો નિપટારો થઈ જશે. અયોધ્યા મામલા પર CJI રંજન ગોગોઈની સુનવણી વાળી 5 જજોની સંવિધાન પીઠે સર્વસમ્માતિથી નિર્ણય કર્યો છે. આ નિર્ણયને CJI રંજન ગોગાઈએ વાચવાનુ શરૂ કર્યુ છે.

આ નિર્ણયને જોતા અયોધ્યામાં કડી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પર ધારા 144 લાગૂ છે, જ્યારે રામજન્મભૂમિ જવાવાળા બધા રાસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અપીલ કરી છે કે લોકો આ નિર્ણયમાં જીત-હાર ન જુઓ.

તમને જણાવી દઈએ કે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં લગાતાર 40 દિવસો સુધી સુનવણીની બાદ કોર્ટે 16 ઑક્ટોબરના તેના પર નિર્ણય સુરક્ષિત રાખી દિધો હતો. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા રંજન ગોગાઈ 17 નવેમ્બરના રિટાયર થઈ રહ્યા છે, તેના પહેલા કોર્ટ આ નિર્ણય સંભાળવી દેવા ઈચ્છતી હતી.