બજાર » સમાચાર » બજાર

બુલેટ ટ્રેનનું સપનું 2022માં સાકાર થાય તેવા એંધાણ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 18:20  |  સ્ત્રોત : CNBC-Bajar

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું સપનું દેશના 75મા સ્વાતંત્ર્ય દિવસે એટલે કે ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨માં સાકાર થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા અને તેના માટે જૂન મહિના સુધીમાં કામ શરૂ કરવામાં આવશે, એવું રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.