બજાર » સમાચાર » બજાર

નાણાં મંત્રીએ સંસદમાં રજૂ કર્યું બિલ

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:18  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકસભામાં ચર્ચા દરમિયાનન નાણાં મંત્રી નિર્મળા સીતારામને જાણકારી આપી કે કોર્પોરેટ ટેક્સમાં મૂકેલા કાપ જે અધ્યાદેશ દ્વારા કરવામાં આવી હતી તેને હવે બિલ તરીકે સદનમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમણે જાણકારી આપી કે તેમાં કેટલીક અન્ય વાતોનો ઉમેરો પણ થયો છે. IFSC અંતર્ગત કંપની ઈચ્છે તો લોઅર કોર્પોરેટ ટેક્સની પસંદ કરવાની સાથે ટેક્સ છૂટ પણ ક્લેમ કરી શકે છે.