બજાર » સમાચાર » બજાર

FM સાથે નાણાકિય વર્ષ 2021 બજેટ પર ચર્ચા થઈ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

બોર્ડ મિટિંગમાં FM સાથે બજેટ પર ચર્ચા થઈ છે. રેટ કટ પૉલીસીના ટ્રાન્સમિશનમાં સુધાર આવ્યો છે. લિક્વિડીટી સરપ્લસથી મૉનિટરી ટ્રાન્સફરમાં મદદ છે. મોંઘવારી દર અમારા અંદાજ પ્રમાણે રહ્યા છે. નાણાકિય વર્ષ 2021 માટે 6 ટકા ગ્રોથ રેટ અંદાજ પર કાયમ રહેશે. PSU બેન્ક મર્જર રોકવાનું કોઈ કારણ નથી. રિયલ એસ્ટેટને રાહતનો નિર્ણય એ એક સંતુલિત પગલુ લેશે. જે સેક્ટરને જરૂર હશે એની પર વિચાર કરીશું. AGR પર SCના આદેશ પર કોઈ ટિપ્પણી ઠીક નહીં. જરૂર પડે તો SCના આદેશના અસર પર ચર્ચા શક્ય છે. નવા લિક્વિડીટી ફ્રેમવર્કથી સારા રિઝલ્ટ શક્ય છે. ક્રૂડ કિંમતોમા ઘટાડાની મોંઘવારી પર પૉઝેટીવ અસર છે.