બજાર » સમાચાર » બજાર

વિધાનસભામાં દેવા માફીનો મુદ્દો ઉઠ્યો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 16:50  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત વિધાનસભામાં દેવા માફીનો મુદ્દો ઉઠ્યો. તો સામાન્ય વહિવટ, ઉદ્યોગ, ગૃહ શહેરી વિકાસ, ખાણ ખનીજ અને બોર્ડર સિક્યોરિટી સહિતના મુદ્દે પણ ચર્ચા. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાનો આજે ચોથો અને અંતિમ દિવસ.