બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 15770 ની નીચે બંધ, સેન્સેક્સ 66 અંક તૂટ્યો

અંતમાં નિફ્ટી 15770 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 52586.84 પર બંધ થયા છે.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 15:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 15770 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 52586.84 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 66 અંકો સુધીના ગોથા લગાવ્યા છે. જ્યારે નિફ્ટી 15 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.52 ટકા થઈને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.10 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 66.23 અંક એટલે કે 0.13 ટકાના ઘટાડાની સાથે 52586.84 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 15.50 અંક એટલે કે 0.10 ટકા તૂટીને 15763 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્ક શેરોમાં 0.17-0.70 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.31 ટકાની નબળાઈની સાથે 34,584.35 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, ઑટો, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, હિંડાલ્કો, એસબીઆઈ, યુપીએલ અને ટાટા સ્ટીલ 1.60-2.63 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સન ફાર્મા, ટેક મહિન્દ્રા, સિપ્લા, અદાણી પોર્ટ્સ, શ્રી સિમેન્ટ, પાવરગ્રિડ અને બજાજ ઑટો 2.11-10.04 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં મોતિલાલ ઓસવાલ, અદાણી ટ્રાન્સફર, અજંતા ફાર્મા, યુનિયન બેન્ક અને ઈન્ડિયન હોટલ્સ 2.7-10.99 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં અશોક લેલેન્ડ, સન ટીવી નેટવર્ક, બેન્ક ઑફ ઈન્ડિયા, અબી બોટ ઈન્ડિયા અને આલ્કેમ લેબ 3.86-5.79 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં સ્વાન એનર્જી, ડીએફએમ ફૂડ્ઝ, મેટ્રોપોલિસ, જેકે લક્ષ્મી સિમેન્ટ અને એસ્ટ્રોન પેપર 5.67-15.62 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં પ્રિવિ સ્પેશલ, હિલ, ઈન્ડિયન મેટલ્સ, મહિન્દ્રા લોજિસ્ટિ અને એસઆરએફ 9.32-20.00 ટકા સુધી ઉછળા છે.