બજાર » સમાચાર » બજાર

ઓછી નહીં થશે વિનિવેશની રફ્તાર!

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 16:30  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્વદેશી જાગરણ મંચની વિરોધ છતા સરકાર વિનિવેશની રફ્તાર ધીમી કરવાના મૂડમાં નથી. સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે સરકાર સ્વદેશી જાગરણ મંચની દલીલથી સહમત નથી.


સરકારી કંપીનઓમાં ભાગીદારી વેચવાને લઇને સરકાર અડગ છે. નાણાં મંત્રાલય મંચની રાયથી સહમત નહીં. સ્વદેશી જાગરણ મંચે કર્યો હતો સરકારી કંપનીઓમાં ભાગ વેચવાનો વિરોધ છે. વિનિવેશથી કંપનીઓ હાલની સરખામણીએ સારૂ પ્રદર્શન કરી રહી છે. પર્યાપ્ત અધ્યયન બાદ કરવામાં આવ્યો છે વિનિવેશનો નિર્ણય છે. વિનિવેશને લઇને રોજ અલગ અલગ બેઠકો ચાલી રહી છે.


શિપિંગ કોરપોરેશન ઓફ ઇન્ડિયાએ મહત્વની બેઠક કરી છે. એડવાઇઝરને નિયુક્ત કરવા માટે કરવામાં આવી બેઠક કરી છે. એડવાઇઝરની નિયુક્તિ બાદ વિનિવેશની રફ્તાર વધુ ઝડપી બનશે. 28 નવેમ્બરે BPCL માટે એડવાઇઝરીની નિયુક્તિ પર બેઠક થઇ છે. એર ઇન્ડિયાના વિનિવેશ માટે 3 દિવસ પહેલા બેઠક થઇ છે.