બજાર » સમાચાર » બજાર

ETF દ્વારા સરકારની ₹10,000 કરોડ ભેગા કરવાની યોજના

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 14:16  |  સ્ત્રોત : CNBC-Bajar

CPSE ETFનો છઠ્ઠો તબક્કો આવતા સપ્તાહથી શરૂ થઇ રહ્યો છે. સરકારની યોજના આ દ્વારા આશરે 10 હજાર કરોડ ભેગા કરવાની છે. જેમાં 11 દિગ્ગજ સરકારી કંપનીઓમાં રોકાણની તક ઉભી થશે. 18-19 જુલાઇએ ખુલશે CPSE ETFનો નવો તબક્કો. રૂપિયા 8 હજાર કરોડ ભેગા કરવાની યોજના છે. ભારી માગના કારણે 2000 કરોડ વધુ કમામી કરી શકે છે. ETF દ્વારા સરકારની રૂપિયા 10,000 કરોડ ભેગા કરવાની યોજના છે. સરકારનું 1.05 લાખ કરોડ રોકાણ કરવાનું લક્ષ્ય છે.