બજાર » સમાચાર » બજાર

એક જ દિવસમાં બે-ત્રણ વિવિધ દરે વીજળી આપવાની યોજના

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 13:55  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકાર ગ્રાહકોને એક જ દિવસમાં બે કે ત્રણ વિવિધ દરે વીજળી આપવાની યોજના બનાવી રહી છે. સવારે અને સાંજે વીજળીના દર અલગ અલગ હોઈ શકે છે. વીજળીના દર બપોરે ઓછા અને સાંજે વધારે હશે. બપોરે વીજળીના દર સૌથી ઓછાં હશે. સાંજે સૌથી વધારે દર હશે. પણ સાંજે હમણાં વીજળીના દર કિંમતથી વધારે નહીં હોય. રિન્યુએબલ એનર્જીના કારણે આ સંભવ છે.