બજાર » સમાચાર » બજાર

વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા યથાવત્

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 17:00  |  સ્ત્રોત : CNBC-Bajar

વડોદરામાં હજુ પણ દૂષિત પાણીની સમસ્યા યથાવત. પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં દુષિત પાણી મળી રહ્યું છે. વાડી, ગાજરાવાડી, પાણીગેટમાં દૂષિત પાણીની સમસ્યા.