બજાર » સમાચાર » બજાર

મુદ્રા પોર્ટ પર આવશે મેટ્રો ટ્રેનનો બીજો ભાગ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 17:00  |  સ્ત્રોત : CNBC-Bajar

સાઉથ કોરિયાથી જલ્દી જ મેટ્રો ટ્રેનનો બીજો ભાગ અમદાવાદ આવી પહોંચશે. આવતીકાલે મુદ્રા પોર્ટ પર આવશે મેટ્રો ટ્રેનનો બીજો ભાગ. અને માર્ચ મહિનામાં મેટ્રો ટ્રેન શરૂ થઇ જશે, પ્રથમ ટ્રાયલ રન સફળતા પૂર્વક પૂર્ણ કરાયો છે.