બજાર » સમાચાર » બજાર

અગાસીઓ પર જામી કાઇપો છેની બૂમો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 13:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉત્તરાયણનો રંગ આજે બરાબર જામ્યો છે. ત્યારે સુરતથી અમારા સંવાદદાતા કિર્તેશ પટેલ જોડાયા છે.


તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ આજે CAAના સમર્થનનો પતંગ ચગાવ્યો. આ સમયે અમારા સહયોગીએ તેમની સાથે વાત કરી હતી આવો જોઈએ.