બજાર » સમાચાર » બજાર

સુરતની તાપી નદી બે કાંઠે થઇ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 16:23  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતની તાપી નદી બન્ને કાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમમાંથી સતત 1 લાખ 27 હજાર ક્યુસેક કરતા વધુ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. તાપી નદીમાં પાણી આવક વધતા કોઝવે ઓવરફ્લો થયો છે. ગણપતિ વિસર્જન આગલે દિવસે તાપી પાણી આવતા ગણેશ ભક્તોમાં ખુશાલીની લાગણી જોવા મળી.