બજાર » સમાચાર » બજાર

હવામાન વિભાગે સારા વરસાદના અનુમાન કર્યા

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 18:02  |  સ્ત્રોત : CNBC-Bajar

હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય વરસાદ રહેવાની સંભાવના જાહેર કરી છે. પાછલા વર્ષે સરેરાશ 95 ટકા વરસાદ પડ્યો હતો, પણ આ વર્ષે સરેરાશ 97 ટકા વરસાદ રહેવાના અનુમાન દેખાઈ રહ્યા છે. વરસાદના આ અનુમાનની ખેતી સાથે દેશની
અર્થવ્યવસ્થા પર કેવી અને કેટલી અસર રહેશે.


આઈએમડીનું અનુમાન સારા વરસાદની ધારણાં છે. 97% સાધારણ વરસાદનું અનુમાન છે. સતત ત્રીજા વર્ષે ભારત સાધારણ વરસાદમાં સફળ રહેશે.. ભારત વરસાદમાં અછત નહીં અનુભવે તેનો વિશ્વાસ છે. ચોમાસા પહેલા લા નીનાની નબળી સ્થિતિ સાધારણ થઇ શકે છે. છેલ્લા 11 વર્ષમાં આઈએમડીના અનુમાનના ભૂલનો દર 8%થી ઘટીને 6%ની નીચે થયો છે. ચોમાસુ ક્યારે આવશે તેની સમીક્ષા મે 15ના થશે.


વરસાદથી થશે સારી ખેતી. સારા વરસાદનું અનુમાન થઇ રહ્યું છે. ખરીફ પાક માટે સારો રહેશે વરસાદ છે. સોયાબિન અને કપાસ માટે સારો વરસાદ ખુબ જરૂરી છે. જૂન પહેલા સોયાબિન, કપાસ અને ગુવારની થશે વાવણી છે. મગફળીની ખેતી માટે સારો વરસાદ જરૂરી છે. શેરડીની ખેતી માટે પમ વરસાદ જરૂરી છે. સારા વરસાદની આશાથી કૉમોડિટીમાં દબાણ છે. વરસાદના અનુમાન પહેલા સોયાબિન, ગુવાર અને એરંડા તૂટ્યા છે. ચણા અને રાઈમાં વેચવાલી હાવી છે.


હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષે સરેરાશથી 97 ટકા વરસાદની આશા છે. હવામાન વિભાગના પ્રમાણે મેના મધ્યમાં ચોમાસુ કેરળમાં એન્ટ્રી કરશે. હવામાન વિભાગનું કહેવું છે કે લા નીના હાલ નબળું છે પરંતુ ચોમાસા સુધીમાં સ્થિતિ સાધારણ થઇ શકે છે.


ત્યાં સરકાર પણ સામાન્ય વરસાદના અનુમાનથી ખુશ છે. કૃષિ સચિવ એસ કે પટનાયકનું કહેવું છે કે આ વખતે છેલ્લા વર્ષથી વધુ ઉત્પાદનનો લક્ષ્ય રાખવામાં આવશે. ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે. તેમની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી સંવાદદાતા પ્રતિક શ્રીવાસ્તવે.