બજાર » સમાચાર » બજાર

પુરું ધ્યાન બિઝનેસને કઈ રીતે આગળ વધારવું તેના પર રહેશે: સલીલ પારેખ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 12:45  |  સ્ત્રોત : CNBC-Bajar

દાવોસમાં ભારતની ટોચની IT કંપનીના વડા સાથે CNBC-TV8ના શિરિન ભાને વાત કરી હતી. વ્હિસલ બ્લોવરથી ક્લિનચીટ મળ્યા પછી પહેલીવાર ઇન્ફોસીસના સીઈઓ સલીલ પારેખે અમારી સાથે વાત કરી અને જણાવ્યું કે અત્યારે પુરું ધ્યાન બિઝનેસને કઈ રીતે આગળ વધારવું તેના પર છે. વ્હિસલ બ્લોવરની તપાસથી મે મારી જાતને બચાવી છે.