બજાર » સમાચાર » બજાર

દેશમાં કોઇ આર્થિક સંકટ નથી: અરૂણ જેટલી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 12:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈએમએફ અને વર્લ્ડ બેન્ક દ્વારા ભારતનો ગ્રોથ અનુમાન ઘટાડવામાં આવ્યો છે.પણ નાણામંત્રી અરૂણ જેટલી ગ્રોથને લઇને એટલા ચિંતિત નથી. અમેરિકા પ્રવાસ દરમ્યાન નેટવર્ક 18થી એક્સક્લૂઝિવ વાતચીતમાં તેમણે કહ્યું કે મોટો સુધારાઓને કારણે અર્થવ્યવસ્થા તાત્કાલિક ધોરણે સુસ્તી જોવા મળી રહી છે.

આર્થિક સ્થિતીથી ચિંતા નહીં. બધા લોકો ઝડપી ગ્રોથ માંગી રહ્યા છે. આર્થિકની દ્રષ્ટીથી પડકારો રહેલા છે. આર્થિક પડકારને સંકટ ગણાવવા ખોટું રહેશે. ભારતના અર્થવ્યવસ્થાની સ્થિતી સારી છે. અર્થવ્યવસ્થામાં આગળ વધુ સુધાર આવશે.