બજાર » સમાચાર » બજાર

સ્મોલકેપમાં રોકાણનો સમય આવશે: શંકર શર્મા

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 13:29  |  સ્ત્રોત : CNBC-Bajar

દિગ્ગજ રોકાણકાર શંકર શર્માનું કહેવું છે કે સ્મોલ કેપમાં રોકાણનો સમય પાછો આવશે. અને સાથે બજાજ ફાઇનાન્સ અને HDFC બેન્કના પ્રદર્શનને સૌથી સારું કહ્યું છે. સ્મોલકેપ સ્ટોક્સના સેન્ટિમેન્ટ તેજી તરફ વળી રહ્યા છે.


રિસ્ક એવર્ઝન પણ હવે સારા સ્તરે પહોંચ્યા છે. સારી ગુણવત્તા વાળા કેમિકલ સ્ટોક્સમાં રોકાણ છે. થોડા વખતમાં સ્મોલકેપમાં સારું વળતર જોવા મળશે. બજાજ ફાઈનાન્સ અને HDFC બેન્કનું પર્ફોર્મન્સ સારું રહ્યું છે. RBL બેન્કનું મેનેજમેન્ટ પણ ઘણું સ્પર્ધાત્મક છે.