બજાર » સમાચાર » બજાર

અંબાજી જવા માટે એસટી નિગમ 1200 બસો દોડાવશે

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાદરવી પૂનમને લઇને અંબાજી જતા ભક્તોને તકલીફ ન પડે તે માટે એસટી નિગમે એક્શન પ્લાન ઘડી લીધો. અંબાજી જવા માટે એસટી નિગમ 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી 1200 બસો દોડાવશે. આ તમામ બસોનું જીપીએસથી મોનિટરીંગ કરાશે.