બજાર » સમાચાર » બજાર

Dealing Rooms માં આજના Top Trading Ideas જ્યાં કરી શકો છો પોજીશનલ ખરીદારી

બ્રોકરેજ હાઉસિસના ડીલિંગ રૂમ્સમાં ક્લાઈંટ્સને આ સ્ટૉકમાં BTST strategy ની સલાહ આપવામાં આવી છે.
ના રોજ પ્રકાશિત Wed, 23, 2021 પર 15:10  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર દરેક દિવસ 2:30 વાગ્યાથી બજાર બંધ થવા સુધી ખાસ શો ક્લોઝિંગ બેલમાં એક ખાસ સેગમેંટ Dealing Room Check With યતિન મોતા રજુ કરવામાં આવે છે. જેમાં યતિન મોતા તમને જણાવે છે કે શેર ડીલર્સ આજે ક્યા શેર ખરીદી અને વેચી રહ્યા છે અને આજનો ટૉપ ટ્રેડિંગ આઈડિયા શું છે.

તેની સાથે જ મિડકેપ સેગમેંટમાં ડીલિંગ રૂમ ક્યા સ્ટૉક પર દાંવ લગાવી રહ્યા છે કે ક્યા સ્ટૉકમાં આવવા વાળા દિવસોમાં કેટલા રૂપિયાની તક અને તેજી જોવામાં આવી શકે છે. આજે રોકાણ કાર ક્યા સ્ટૉક્સમાં પોતાની પોજીશન બનાવી શકે છે. તેની પૂરી જાણકારી રોકાણકારોને આ ખાસ સેગમેન્ટમાં ઉપલબ્ધ કરાવામાં આવે છે.

જાણીએ આજના Dealing Room Check -

ICICI Prudential:

યતિન એ ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલાથી કહ્યુ કે ડિલર્સ દ્વારા BTST કરવાની સલાહ છે. તેમણે કહ્યુ કે સ્ટોકમાં ₹15-20 નો ઉછાળો જોવામાં આવી શકે છે. સ્ટૉકમાં 76% નું રોલઓવર થયુ છે.

Canara Bank:

યતિન એ ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલાથી કહ્યુ કે સ્થાનિક ફંડ્સ દ્વારા ખરીદદારી રહી. તેમણે કહ્યુ કે સ્ટોકમાં ₹160-165ના લક્ષ્યની આશા છે. આ સ્ટોકમાં 74% નું રોલઓવર થયુ છે.