બજાર » સમાચાર » બજાર

IT વિભાગ પર ભરોસો વધ્યો

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:21  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ફેસલેસ અને નેમલેસ એસેસમેન્ટ સુવિધા પર લોકો વિશ્વાસ કરી રહ્યાં છે. એક સર્વેમાં જાણવા મળ્યુ છે કે DIN વાળી ચિઠ્ઠીઓથી ઇનકમ ટેક્સ વિભાગની છબિ સુધરી છે. ઓક્ટોબર નવેમ્બરમાં લગભગ 6 કરોડ આવી ચિઠ્ઠીઓ રજૂ કરવામાં આવી. સાથે જ ભ્રષ્ટાચાર પણ ઓછો થયો છે. નવી એસેસમેન્ટ અને DIN ના કારણે ઘૂસખોરી ઓછી થઇ છે. 1 ઓક્ટોબરથી સરકારે DIN એટલે કે ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર અનિવાર્ય કર્યા હતા.