બજાર » સમાચાર » બજાર

નેટવર્ક18માં TV18 બ્રોડકાસ્ટ, ડેન, હેથવેનું થશે મર્જર

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 07:59  |  સ્ત્રોત : CNBC-Bajar

સમગ્ર બ્રોડકાસ્ટિંગ કારોબાર નેટવર્ક18માં આવશે. કેબલ, ISP કારોબારને અલગ સબ્સિડિયરીમાં મુકવામાં આવશે. બંને કારોબાર નેટવર્ક18ની સબ્સિડિયરીમાં મુકાશે. શૅર સ્વેપ દ્વારા મર્જર થશે. મર્જર બાદ RILની હિસ્સેદારી કંપનીમાં 75 ટકા થી ઘટી 64 ટકા થશે. મર્જર માટે તારીખ 1 ફેબ્રુઆરી 2020 નક્કી થઇ છે. મર્જર બાદ મોટી ઇન્ટિગ્રેટેડ, ડિસ્ટ્રિબ્યૂશન કંપની બનશે. રીસ્ટ્રક્ચરિંગ બાદ રૂપિયા 8,000 કરોડ વાર્ષિક આવક, દેવા મુક્ત થશે.


મર્જરનો સ્વેપ રેશ્યો


ટીવી18ના 100 શૅર્સ સામે નેટવર્ક18 ના 92 શૅર્સ છે. હેથવેના 100 શૅર્સ સામે નેટવર્ક18ના 78 શૅર્સ છે. ડેનના 100 શૅર્સ સામે નેટવર્ક18ના 191 શૅર્સ છે. મર્જર માટે તારીખ 1 ફેબ્રુઆરી 2020 નક્કી થઇ છે.


મોટા રીસ્ટ્રક્ચરિંગના ફાયદા


મર્જર બાદ સૌથી મોટી મીડિયા કંપની બનશે નેટવર્ક18. મર્જરથી ખર્ચ ઘટશે, ડિસ્ટ્રિબ્યૂશન સુધરશે. રૂપિયા 8,000 કરોડ વાર્ષિક આવક અને દેવા મુક્ત થશે.


ડિસ્ક્લેમરઃ વેબ 18, જેની પાસે મનીકંટ્રોલ ડૉટ કૉમનો માલિકીનો હક છે, નેટવર્ક 18થી સંબંધિત કંપની છે, નેટવર્ક 18 હવે રિલાયન્સ સમૂહનો હિસ્સો છે.