બજાર » સમાચાર » બજાર

ઉનામાં ભારે પવન સાથે વરસાદ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 17:43  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉનામાં સવારથી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સિંબર ગામમાં વહેલી સવારથી વરસાદ થઇ રહ્યો છે. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. હાલ પણ ઉનામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. થોડીવાર પહેલા અમારા સંવાદદાતા નવીન ઝાએ ત્યાંની સ્થિતિને લઇને વિગત આપી હતી.