બજાર » સમાચાર » બજાર

નવરાત્રીમાં સાર્વત્રિક વરસાદની આગાહી

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 16:27  |  સ્ત્રોત : CNBC-Bajar

વરસાદને લઇ હવામાન વિભાગને આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાજોડું સક્રિય થઇ શકે. આ વાવાજોડું ઓમાન તરફ જઈ રહ્યું છે. વાવાઝોડુના કારણે રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદ રહશે. 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે. નવરાત્રી દરમ્યાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે.