બજાર » સમાચાર » બજાર

ભારતનો ઉસેન બોલ્ટ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 13:04  |  સ્ત્રોત : CNBC-Bajar

શું ભારતને તેમના ઉસેન બોલ્ટ મળી ગયા છે. વાત એવી છે કે કર્ણાટકના શ્રીનિવાસ ગોડા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે સૌથી ઝડપતી ભાગવાનો ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડી દિધો છે. શ્રીનિવાસ ગૌડાએ બફેલો રેસમાં 13.62 સેકન્ડમાં 142.40 મીટરનું અંતર કાપ્યું છે અને તેમણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. શ્રીનિવાસ ગૌડાએ 100 મીટરનું અંતર 9.55 સેકન્ડમાં પૂરું કર્યું હતું જે ઉસેન બોલ્ટના 100 મીટરના વર્લ્ડ રેકોર્ડ 9.58 સેકન્ડના રેકોર્ડ કરતા પણ ઝડપી છે.