બજાર » સમાચાર » બજાર

ગાડીઓની બનશે રિકૉલ પૉલિસી

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 15:39  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકાર ગાડીઓની રિકૉલ પૉલિસી બનાવી રહી છે. આ પૉલિસી આવ્યા બાદ સરકાર પણ કોઇ ઑટો કંપનીને ગાડી રિકૉલ કરવાનો આદેશ આપી શકે છે.

સરકાર ગાડીઓની રિકૉલ પૉલિસી બનાવી રહી છે. ખરાબ પુર્જા હોવા પર ગાડીઓને રિકૉલ કરવી પડશે. પૉલિસી હોવા પર સરકાર આપી શકશે ગાડી રિકૉલનો આદેશ. માર્ગ પરિવહન, ભારે ઉદ્યોગ મંત્રાલય તૈયાર કરી રહ્યું છે પૉલિસી.


અત્યાર સુધી કંપનીઓ પોતે ગાડી રિકૉલ કરતી હતી. પુર્જા ખરાબ થવા પર બેચની બધી ગાડીઓ રિકૉલ થઇ શકશે. સરકાર ઑટો કંપનીઓ પર દંડ પણ લાગી શકશે. ગાડીઓની ટેસ્ટિંગ એજન્સીની જવાબદારી પણ નક્કી થશે.