બજાર » સમાચાર » બજાર

સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ. અનેક સ્થળે મોડી રાત સુધી લોકોએ ફોડ્યા ફટાકડા. તો લાયસન્સ વગર પણ બેફામ વેચાણ.સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ. અનેક સ્થળે મોડી રાત સુધી લોકોએ ફોડ્યા ફટાકડા. તો લાયસન્સ વગર પણ બેફામ વેચાણ.


અમદાવાદ પોલીસે શહેરમાં ફરીને લાઉડ સ્પીકર દ્વારા લોકોને રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ન ફોડવાની ચેતવણી આપી. જે લોકો 10 વાગ્યા પછી ફટાકડા ફોડશે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીની ચિમકી પણ પોલીસે આપી.