બજાર » સમાચાર » બજાર

નિવૃત્તિ પછીનું નરેન્દ્ર મોદીનું શું છે આયોજન?

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 14:00  |  સ્ત્રોત : CNBC-Bajar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અભિનેતા અક્ષય કુમાર સાથે વાત કરી હતી. આ ચર્ચા દરમિયાન તેમણે ઘણી અંગત વાતો પણ કરી હતી. વડાપ્રધાને આ ચર્ચામાં પોતાની નિવૃત્તિ, પોતાની ઈચ્છાઓ અને અંગત જીવન અંગે વાત કરી હતી. આવો જોઈએ તેમની વાતચીતના કેટલાક અંશ.