બજાર » સમાચાર » બજાર

સરકારી બેન્કોમાં તેજી, શું છે કારણ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 13:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં જોરદાર તેજી છે. ખાસ કરીને બેન્ક ઑફ બરોડા અને બેન્ક ઑફ ઇન્ડિયા જેવા સ્ટૉક્સમાં સૌથી વધુ તેજી છે. બન્ને બેન્કના ચીફે અમારી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.


બેન્ક ઑફ બરોડાના મતે પીએનબી કૌભાંડમાં તેમનું કોઈ એક્સપોઝર નથી અને એનપીએ રિકવરીના નવા નિયમથી ટૂંકાગાળે એનપીએના આંકડા વધી શકે.


જ્યારે બેન્ક ઑફ ઇન્ડિયાના મૅનેજમેન્ટે કહ્યું છે કે તેમણે 7000 કરોડ રૂપિયાના એનપીએ રિકવર કર્યા છે અને નાણાકીય વર્ષ 19 માટે આઉટલુક પોઝિટિવ છે.