બજાર » સમાચાર » બજાર

ભરૂચના વેપારીઓનો શું છે મત?

ના રોજ પ્રકાશિત Sat, 20, 2019 પર 12:41  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત મુખ્યત્વે વેપાર અને ધંધો ચલાવનાર કારોબારીઓનું રાજ્ય છે. ગુજરાતમાં ખાસ કરીને ઉદ્યોગો ખુબ જ મોટા પ્રમાણમાં છે પછી તે નાના હોય કે મોટા, તો વેપારીઓ અને ધંધો ચલાવનાર ઉદ્યોગકારોની શું માંગણી છે અને આવનારી સરકાર પાસે તેઓ શું અપેક્ષા રાખે છે.