બજાર » સમાચાર » બજાર

ચૂંટણી પરિણામ પહેલા ક્યાં કરશો રોકાણ?

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 11:44  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ 0.25 અને નિફ્ટી 0.16 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતિલાલ ઓસવાલ સિક્યોરિટીઝમાં ઇક્વિટી એડવાઇઝરીના વીપી યોગેશ મહેતા અને ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયા પાસેથી.


મોતિલાલ ઓસવાલ સિક્યોરિટીઝમાં ઇક્વિટી એડવાઇઝરીના વીપી યોગેશ મહેતાનું કહેવુ છે કે જે ભાજપ બહુમત મેળવે તો નિફ્ટી માટે લક્ષ્યાંક 12300 ના રહેશે. ભાજપ બહુમત મેળવે તો નિફ્ટી બેન્ક માટે લક્ષ્યાંક 31800 ના રહેશે. જો ગઠબંધન સરકાર તો નિફ્ટી માટે લક્ષ્યાંક 10300 રહેશે. જો ગઠબંધન સરકાર તો નિફ્ટી બેન્ક માટે લક્ષ્યાંક 27500 રહેશે. 2014માં એનડીએ સરકાર પહેલી વાર આવી હતી. 2019માં પમ ભાજપ સરકાર આવશે. આગળ જતા માર્કેટમાં મજબૂતી જોવા મળશે.


એચડીએફસી બેન્ક માટે લક્ષ્યાંક 2330 રહેશે. એચડીએફસી બેન્કમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં ખરીદી કરી શકો છો.


આઈસીઆઈસીઆઈ બેન્ક માટે લક્ષ્યાંક 470 રહેશે. આઈસીઆઈસીઆઈ બેન્કમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં ખરીદી કરી શકો છો.


એસબીઆઈ માટે લક્ષ્યાંક 380 રહેશે. એસબીઆઈમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં ખરીદી કરી શકો છો.


ટાઇટન માટે લક્ષ્યાંક 1330 રહેશે. એસબીઆઈમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં ખરીદી કરી શકો છો.


ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયાનું કહેવુ છે કે માર્કેટમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટીમાં મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટીમાં પ્રોફીટ બુકિંગ લાગી આવ્યું હતું. નિફ્ટી માટે લક્ષ્યાંક 12098 અને સ્ટૉપલોસ 11600 રહેશે. નિફ્ટીમાં ખરીદી કરવાની સલાહ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં પણ ખરીદીની સલાહ બની રહી છે. આવતા ત્રણ દિવસમાં માર્કેટમાં મજહબતી જોવા મળશે. કોઇ પણ ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે.


બ્રિટાનિયા: ખરીદો, સ્ટૉપલોસ - 2750, લક્ષ્યાંક- 3000-3100. આ સ્ટૉકમાં ખરીદી કરી શકો છો.


રિલાયન્સ: ખરીદો, સ્ટૉપલોસ - 1310, લક્ષ્યાંક - 1400. આ સ્ટૉકમાં ખરીદી શકો છો.


અદાણી પોર્ટ: ખરીદો, સ્ટૉપલોસ - 375, લક્ષ્યાંક - 410-415. આ સ્ટૉકમાં ખરીદી કરી શકો છો.


અંબુજા સિમેન્ટ્સ: ખરીદો, સ્ટૉપલોસ - 215, લક્ષ્યાંક - 235-240. આસ્ટૉકમાં ખરીદી કરી શકો છો.