બજાર » સમાચાર » બજાર

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની સરકારને ચીમકી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે અને વાવણી માટે પાણી નથી મળતું. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારને ખેડૂતોને પાણી આપવા ચીમકી આપી છે. જો સરકાર પાણી નહીં આપે તો ખેડૂતો હિંસક બનશે.