બજાર » સમાચાર » બજાર

ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો, જુલાઈમાં 1.08%

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 12:14  |  સ્ત્રોત : CNBC-Bajar

જુલાઈમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈમાં મોંઘવારી ઘટીને 1.08 ટકા રહી છે. જુન માં મોંઘવારી 2.02 ટકા રહી હતી.

મહીના દર મહીના આધાર પર જુલાઈમાં ખાદ્ય ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 5.04 ટકાથી ઘટીને 4.54 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર જુલાઈમાં પ્રાઇમરી આર્ટિકલ્સના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 6.72 ટકાથી ઘટીને 5.03 ટકા રહ્યા છે.

મહીના દર મહીના આધાર પર જુલાઈમાં ફ્યૂલ અને પાવરનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર -2.20 ટકાથી ઘટીને -3.64 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર જુલાઈમાં મેન્યુફેક્ચરિંગ મોંઘવારી દર 0.94 ટકાથી ઘટીને 0.34 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર જુલાઈમાં નૉન-કૂડ આર્ટિકલ્સ મોંઘવારી દર 5.06 ટકાથી ઘટીને 4.29 ટકા રહ્યો છે.

મહીના દર મહીના આધાર પર જુલાઈમાં શાકભાજીના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 24.67 ટકાથી ઘટીને 10.67 ટકા રહી છે. જો કે મહીના દર મહીના આધાર પર જુલાઈમાં ઇંડા, માંસના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 5.64 ટકાથી ઘટીને 3.16 ટકા રહ્યો છે.

મહીના દર મહીના આધાર પર જુલાઈમાં દાળોનો મોંઘવારી ઘટતી જોવા મળી છે. મહીના દર મહીના આધાર પર જુલાઈમાં દાળોનો મોંઘવારી દર 23.06 ટકાથી ઘટીને 20.08 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર જુલાઈમાં ડુંગળીના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર 16.63 ટકાથી ઘટીને 7.63 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર જુલાઈમાં બટેટાના ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર -24.27 ટકાથી ઘટીને -23.63 ટકા રહ્યા છે.