બજાર » સમાચાર » બજાર

ડબ્લ્યુપીઆઈ મોંઘવારી દર વધ્યા, ઓક્ટોબરમાં 3.59%

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 13:10  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓક્ટોબરમાં મોંઘવારીના દરમાં વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબરમાં થોક મોંધવારી દર સ્પ્ટેમ્બરના 2.60% થી વધીને 3.59% પર રહી છે. મહીના દર મહીના આધાર પર ઓક્ટોબરમાં પ્રાઇમરી ઑર્ટિરલ્સની મોંઘવારી દર 0.15% થી વધીને 3.33% થઇ ગઇ છે. મહીના દર મહીના આધાર પર ખાવા-પીવાના વસ્તુઓના મોંઘવારી દર 1.99%થી વધીને 3.23% થઈ ગયો છે.


મહીના દર મહીના આધાર પર ઓક્ટોબરમાં ફ્યૂલ અને પાવરનો ડબ્લ્યુપીઆઈ મોંઘવારી દર 9.01%થી વધીને 10.52% પર આવી ગઇ છે. મહીના દર મહીના આધાર પર ઓક્ટોબરમાં ફૂડ ઑર્ટિકલ્સની ડબ્લ્યુપીઆઈ મોંઘવારી દર 2.04% થી વધીને 4.3% થઈ ગયો છે. ઓક્ટોબરમાં કોર મોંઘવારી સપ્ટેમ્બરના 3% થી વધીને 2.9% રહી છે. ઓક્ટોબરમાં થોક મોંઘવારી દર પોતાના 6 મહિના ટોચ પર રહી છે. જો એપ્રિલ 2017ના બાદના ઉચ્ચતમ સ્તર છે.