Closing Bell: સેન્સેક્સ 235 અંક વધ્યો, નિફ્ટી 17800ની પાર થયો બંધ, ફાર્મા, આઈટી, ઑટો શેરોમાં વધારો - Closing Bell: Sensex rises 235 points, Nifty closes above 17800, pharma, IT, auto stocks rise | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ 235 અંક વધ્યો, નિફ્ટી 17800ની પાર થયો બંધ, ફાર્મા, આઈટી, ઑટો શેરોમાં વધારો

સેન્સેક્સ 235.05 અંક એટલે કે 0.39 ટકાના વધારા સાથે 60392.77 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 90.10 અંક એટલે કે 0.51 ટકાના વધારા સાથે 17812.40 ના સ્તર પર બંધ થયો છે.

અપડેટેડ 04:04:53 PM Apr 12, 2023 પર
Story continues below Advertisement

સતત 8માં દિવસે સેન્સેક્સ, નિફ્ટી વધારા પર થયો બંધ

મોટા ઇન્વેટ્સથી પહેલા બજારમાં ઝોશ જોવા મળ્યા છે. સતત 8માં દિવેસ સેન્સેક્સ, નિફ્ટી વધારા પર બંધ થયો છે. મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં ખરીદારી રહી છે. ફાર્મા, ઑટો શેરોમાં ખરીદારી જોવા મળી છે. TCS પરિણામથી પહેલા IT શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે મેટલ, બેન્કિંગ ઈન્ડેક્સ વધારા પર બંધ થઈ છે. જો કે FMCG, એનર્જી, PSE શેરોમાં દબાણ રહ્યા છે.

કારોબારના અંતમાં સેન્સેક્સ 235.05 અંક એટલે કે 0.39 ટકાના વધારા સાથે 60392.77 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 90.10 અંક એટલે કે 0.51 ટકાના વધારા સાથે 17812.40 ના સ્તર પર બંધ થયો છે.


Divi's Lab, Baja Auto, Adani Enterprises, Dr Reddy's Laboratories અને Eicher Motors નિફ્ટીનો ટૉપ ગેનર રહ્યા છે. જ્યારે power grid Corp, NTPC, Nestle India, Ongc અને Ultra Tech Cement નિફ્ટીનો ટૉપ લૂઝર રહ્યા છે.

Auto, Pharma, information technology ઈન્ડેક્સમાં 1-2 ટકાના વધારો જોવા મળ્યો છે. જ્યારે FMCG અને capital Goods ઈન્ડેક્સમાં વેચાણ જોવા મળ્યો છે.

બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યો છે જ્યારે સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.4 ટકાના વધારા સાથે બંધ થયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 12, 2023 4:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.