આવતીકાલની એક્સપાયરીમાં 19300 સારો સપોર્ટ, નિફ્ટીમાં થોડી રિકવીરની આશા: મેહુલ કોઠારી | Moneycontrol Gujarati
Get App

આવતીકાલની એક્સપાયરીમાં 19300 સારો સપોર્ટ, નિફ્ટીમાં થોડી રિકવીરની આશા: મેહુલ કોઠારી

હાલમાં 19400 ખૂબ મજબૂત સપોર્ટ બની રહ્યો છે. આગળ જતા થોડી રિકવરી આવી શકે છે. આજે 19350 ની નીચે પણ જઈ શકે છે. હલામાં થોડી રાહ જોવી જઈએ.

અપડેટેડ 11:57:41 AM Oct 04, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે ગઈકાલે 19500 તોડ્યો હતો ત્યારે જોવા મળ્યું હતું કે હવેથી માર્કેટ થોડું નીચેની તરફ જતું જોવા મળશે. હજી પણ માર્કેટમાં સેલિંગ પ્રેસર આવી શકે છે. અહીં 19400 ફર ફી કૉલ રાઈટિંગ શરૂ થઈ ગઈ છે.

    મેહુલ કોઠારીના મતે ફરી નિફ્ટીમાં આગળ પણ સેલિંગ જોવા મળી શકે છે. હાલમાં 19400 ખૂબ મજબૂત સપોર્ટ બની રહ્યો છે. આગળ જતા થોડી રિકવરી આવી શકે છે. આજે 19350 ની નીચે પણ જઈ શકે છે. હલામાં થોડી રાહ જોવી જઈએ.

    મેહુલ કોઠારીના અનુસાર જો 19400 ની ઉપર સસંટેન થાય તો સસ્ટેન થયા તો એક રિકવરી માટે રોકાણ કરવું જોઈએ અથવા તો ડાઉન સાઇડમાં કઈ પણ કરવું નહીં જોઈએ. આવતી કાલની એક્સપાયરીમાં 19300 સારો સપોર્ટ બની રહ્યો છે.


    આનંદ રાઠીના મોહુલ કોઠારીની પસંદગીના 2 Buy કૉલ

    IRCTC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 750 રૂપિયા, સ્ટૉપલોસ- 680 રૂપિયા

    HDFC Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 1570 રૂપિયા, સ્ટૉપલોસ- 1465 રૂપિયા

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 04, 2023 11:57 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.